જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

કઠોળ (સંગ્રહ નિયંત્રણ) ઓર્ડર, ૨૦૦૭

ધી ગુજરાત પલ્સીસ(સ્ટોરેજ કન્ટ્રોલ) ઓર્ડર-૨૦૦૭

મુક્ત બજારમાં કઠોળના જથ્થાની વ્યાજબી ભાવથી સરળ ઉપલબ્ધિ રહી શકે તે હેતુથી સરકારે આ હુકમ અમલમાં મુકેલ છે. જેમાં અડદ, મગ, મસુર,લોલીયા, રાજમા તથા તેની દાળ નિયંત્રિત કઠોળ તરીકે જાહેર કરેલ છે. આ આદેશ અનુસાર રાજ્યમાં છૂટક વિક્રેતા ૫૦ ક્વિન્ટલ તથા જથ્થાબંધ વિક્રેતા ૧૦૦૦ ક્વિન્ટલની મહત્તમ મર્યાદામાં સંગ્રહ કરી શકે છે.

ક્રમવિગતડાઉનલોડ
કઠોળ (સંગ્રહ નિયંત્રણ) ઓર્ડર, ૨૦૦૭PDF file that opens in a new window (578 KB)
મુખ્ય લિંક પર જાઓ