જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

અમારા વિષે

અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરી અમદાવાદ શહેર માટે સને ૧૯૬૪ થી અમલમાં આવેલ છે. કચેરીના તાબા હેઠળ અગાઉના વિઘાનસભા મતવિસ્તાર મુજબની હાલમાં ૧૪ ઝોનલ કચેરીઓ આવેલ છે. અત્રેની કચેરી આવશ્યક ચીજવસ્તુના પુરવઠાની જાણવણી વિતરણ અને નિયમનની કામગીરી અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ ૧૭ વિધાનસભા મત વિસ્તારની હદમાં કરે છે.

વધુ માહિતી અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરી અમદાવાદ શહેર માટે જાણો.

મુખ્ય લિંક પર જાઓ