જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
Read FAQRegister Complaintઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦

મહત્વના કાર્યો

અન્નન અને નાગરિક પુરવઠા નિયંત્રક કચેરી અમદાવાદની મુખ્ય કામગીરી

  • વાજબી ભાવની દુકાનો, પેટ્રોલ પંપ, ગેસ એજન્સી, કેરોસીન ડીલર, સોલવન્ટ વિક્રેતા, કેરોસીન છુટક વિક્રેતા, ખાદ્યતેલ પેકર્સ ખાંડ વિક્રેતા વગેરેને પરવાના આપવાની કામગીરી
  • આવશ્યક ચીજવસ્તુના રેશનકાર્ડ ઉપરના જથ્થાની ફાળવણી વિતરણ અને નિયમનની કામગીરી
  • નાગરિકોને રાજ્ય સરકારની યોજના હેઠળના એ.પી.એલ, બી.પી.એલ, અંત્યોદય યોજના હેઠળના રેશનકાર્ડ આપવાની કામગીરી
  • કાર્ડઘારકોની માંગણી મુજબ રેશનકાર્ડમાં સુઘારા-વઘારા ઘટાડાની કામગીરી
  • આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની જાણવણી
  • કાળાબજાર નિવારણ અધિનિયમ-૧૯૮૦ હેઠળ અટકાયતના પગલા ભરવાની મહત્વની કામગીરી
  • ઉપરાંત ગ્રાહક સુરક્ષા ધારા હેઠળની કામગીરી કરવાની રહે છે.
મુખ્ય લિંક પર જાઓ