જાહેર વિતરણ વ્યવસ્થા નું અસરકારક સંચાલન
ટુંકી પ્રશ્નોત્તરીઓનલાઈન ફરીયાદઅન્ન અને રેશન કાર્ડ હેલ્પલાઇન : ૧૮૦૦-૨૩૩-૫૫૦૦
પરિચય

રાજ્યમાં ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. જેને કાર્યરત કરવા માટે અન્‍ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી, અન્‍ન અને નાગરિક પુરવઠા કચેરી અગત્‍યની ભુમિકા ભજવે છે. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના સંચાલન માટે અનેકવિધ એજન્‍સીઓ સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્‍ય ચીજ-વસ્‍તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે તે માટેની મોનીટરીંગ તથા સુપરવીઝનની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત, આવશ્‍યક ચીજ વસ્‍તુ ધારા તેમજ તે હેઠળના કંટ્રોલ ઓર્ડર હેઠળની ચીજ વસ્‍તુઓની માંગ અને પુરવઠા ઉપર નિયંત્રણ અને દેખરેખ પણ રાખવામાં આવે છે.

વધુ જાણો...
પારદર્શીતા પોર્ટલ હસ્તકની સેવાઓ

રેશન કાર્ડ

અન્ય સહાય

વધુ જાણો... વધુ જાણો...

વાજબી ભાવની દુકાન

વધુ જાણો...

એલ.પી.જી.ઇવેન્ટ કૅલેન્ડરA film on transformation of TPDS in Gujarat
Village Vigilance Committee Member Training
Search your name in the voter’s list ફૂડ કંટ્રોલર, અમદાવાદ
>
નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?
વાજબી ભાવની દુકાન માથી મને શું મળી શકે છે?
તમારા નજીકના વિસ્તારમાં આવેલ વાજબી ભાવની દુકાન શોધો
તમારા નજીકના વિસ્તારમાં આવેલ એલ.પી.જી. ડિલરની માહિતી મેળવો
નવું બારકોડેડ રેશનકાર્ડ
કેવી રીતે મળી શકે?

વાજબી ભાવની દુકાન
માંથી મને શું મળી શકે છે?

વાજબી ભાવની દુકાન
તમારા નજીકના વિસ્તારમાં ક્યાં આવેલ છે?

એલ.પી.જી. ડિલર
તમારા નજીકના વિસ્તારમાં ક્યાં આવેલ છે?

મુખ્ય લિંક પર જાઓ